University Song
Video Clip of the University Song
| યુનિવર્સિટી ગીત
ધન્ય હો વલ્લભ વિદ્યાપીઠ ! ધન્ય ધન્ય હો વીર અમારી વલ્લભ વિદ્યાપીઠ ! ચારુ-ચરિત્ર-ખમીર સભર અમ વલ્લભ વિદ્યાપીઠ ! શીલ-વૃત-ફલ-શ્રૃત વિકસાવે, પ્રકાશનો મધુ - માર્ગ બતાવે, વિદ્યા દિયે વરિષ્ઠ ચિન્મયી વલ્લભ વિદ્યાપીઠ ! ... ધન્ય ધન્ય ... જગ-જીવનના મંત્ર પઢાવે, કર્મ - કુશળતા યોગ ર્દઢાવે, ધર્મ કરે પ્રતિષ્ઠ અમોને વત્સલ વિદ્યાપીઠ ! ધન્ય હો વલ્લભ વિદ્યાપીઠ ! … ધન્ય ધન્ય... - નિરંજન ગ. ઉપાધ્યાય |
|